વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત વચ્ચેનો તફાવત લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
વ્યતિકરણ ભાતવિવર્તન ભાત
$(1)$ તે અલગ-અલગ સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા તરંગોના સંપાતપણાને કારણે મળે છે. આમ,તે અલગ-અલગ તરંગ અગ્રોના સંપાતપણાને કારણે ઉદ્ભવતી અસર છે.$(1)$ તે એક જ તરંગ અગ્રના અલગ-અલગ ભાગોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતપણાને કારણે મળે છે.
$(2)$ પ્રકાશિત અને અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે.$(2)$ વિવર્તન શલાકાઓ સમાન પહોળાઈની હોતી નથી. મધ્યસ્થ અધિકતમ સૌથી વધુ પહોળાઈ ધરાવે છે,જ્યારે ઉચ્ચ ક્રમના વિવર્તન માટે અધિકતમ અને ન્યૂનતમની પહોળાઈ ઘટતી જાય છે.
$(3)$ બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન હોય છે.$(3)$ મધ્યસ્થ અધિકતમ સૌથી વધુ તીવ્રતા ધરાવે છે અને ઉચ્ચ ક્રમના વિવર્તન અધિકતમ સાથે તે ઘટતી જાય છે.
$(4)$ અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સંપૂર્ણપણે અંધકારમય હોય છે.$(4)$ ન્યૂનતમ તીવ્રતાવાળા વિસ્તારો સંપૂર્ણપણે અંધકારમય ન પણ હોય.

Explore More

Similar Questions

એક લેમ્પથી $2\, m$ ના અંતરે રહેલા પડદા પર મહત્તમ પ્રકાશની તીવ્રતા (illumination) $25\, lux$ છે. લેમ્પ દ્વારા ઉત્સર્જિત કુલ પ્રકાશ ફ્લક્સ (luminous flux) નું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં $P$ અને $Q$ ને $20 \, m$ તરંગલંબાઈ ધરાવતા બે સમાન તીવ્રતાના સુસંબદ્ધ ઉદગમો તરીકે દર્શાવેલ છે. $PQ$ વચ્ચેનું અંતર $5.0 \, m$ છે અને $P$ નો કળા તફાવત $Q$ કરતા $90^{\circ}$ આગળ છે. $A, B$ અને $C$ એ $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે આવેલા ત્રણ દૂરના અવલોકન બિંદુઓ છે. $A, B$ અને $C$ પર વિકિરણોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

જો બલ્બથી અંતર બમણું કરવામાં આવે તો બલ્બમાંથી આવતા પ્રકાશની તીવ્રતા પર શું અસર થાય છે? જેમ $LASER$ કિરણ રૂમની લંબાઈમાં મુસાફરી કરે છે,તેની તીવ્રતા મૂળભૂત રીતે અચળ રહે છે. $LASER$ કિરણની કઈ ભૌમિતિક લાક્ષણિકતા અચળ તીવ્રતા માટે જવાબદાર છે જે બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે?

નીચે આપેલ અસરોને તેમના કારણો સાથે યોગ્ય રીતે જોડો:
અસરો કારણો
$(i)$ મેઘધનુષ્યનું નિર્માણ $(a)$ પરાવર્તન
$(ii)$ ભયજનક સિગ્નલોનો લાલ રંગ $(b)$ પ્રકીર્ણન
$(iii)$ તેલના પાતળા સ્તર અને સાબુના પરપોટાના વિવિધ રંગો $(c)$ ક્રોમેટિક એબરેશન
$(iv)$ લેન્સ દ્વારા બનતી રંગીન છબીઓ $(d)$ વિભાજન (વિક્ષેપન)
$(v)$ વાદળોના વિવિધ રંગો $(e)$ વ્યતિકરણ

Difficult
View Solution

જ્યારે ઘટ્ટ માધ્યમમાં પ્રસરતું તરંગ પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે કોલમ-$1$ ને કોલમ-$2$ સાથે જોડો:
કોલમ-$1$ કોલમ-$2$
$(a)$ ઝડપ $(i)$ વધે છે
$(b)$ તેનો કંપવિસ્તાર $(ii)$ ઘટે છે
$(iii)$ અચળ રહે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo